સાબરકાંઠાના ઈડર એડિશનલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પોશીનાની બેવડી હત્યા કેસમાં છ આરોપીઓને આજીવન કેદ…!
તસ્વીર/અહેવાલ -: રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા જિલ્લાના ઈડર એડિશનલ કોર્ટે આજે આઠ વર્ષ જૂના પોશીના બેવડી હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે છ આરોપીઓને આજીવન