Radha Vanshi Gopal Ji Mandir: તમે વૃંદાવનના ઘણા મંદિરો જોયા જ હશે. પરંતુ તમે આવું મંદિર ક્યારેય નહીં જોયું હોય. બધા મંદિરની સરખામણીએ આ મંદિર થોડું અલગ છે. જો તમે આ મંદિરની મુલાકાત લેશો તો,તમને આ મંદિરના પત્થરો પર મોક્ષ મેળવવા માટે લોકોના નામ લખેલા જોવા મળશે.