02
સાઉથ કોરિયાના સિંચિઓન-ડોંગમાં બનેલ લોટ્ટે વર્લ્ડ આજે દુનિયાના ફેમસ એમ્યુઝમેન્ટ પાર્કમાંથી એક છે. તેમાં દરિયાઈ જીવન સાથેનું એક્વેરિયમ, ઇન્ડોર અને આઉટડોર પાર્ક, રમતગમતની સુવિધાઓ, શોપિંગ મોલ, લક્ઝ્યુરિયસ હોટેલ્સ, મૂવી થિયેટર અને લોક સંગ્રહાલય છે. તેને વિશ્વનો સૌથી મોટો થીમ પાર્ક માનવામાં આવે છે. (Photo: Canva)