01
દેશમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ નિયમોનો ભંગ થાય તો ચલણ કપાઈ શકે છે. તેમાંથી એક નિયમ હેલ્મેટ પહેરવાનું છે. હેલ્મેટ પહેર્યા વિના બાઈક ચલાવતા પકડાઈ જવાથી 5,000 રૂપિયા સુધીનું ચલણ કપાઈ શકે છે. જોકે, દેશમાં એક વર્ગ એવો પણ છે, જેને એક નિયમથી સંપૂર્ણ રીતે આઝાદી આપવામાં આવે છે. તે લોકો ટ્રાફિક પોલીસને આંખોની સામે હેલ્મેટ વિના ગાડી ચલાવીને નીકળશે, તો પણ પોલીસ તેને નહીં રોકે. કારણકે, લોકો તે લોકોને સરકારે હેલ્મેટ વિના પણ ગાડી ચલાવવાની છૂટ આપી છે. ચાલો જાણીએ આવું કેમ?