ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષનાં ચૂંટણી પ્રચારમાં જનતાનાં પ્રાણ પ્રશ્નોને બદલે જાતિવાદી મત બેન્કને પ્રાધાન્ય મળ્યું…!
શાળામાં બાળકોને લખતાં વાંચતા નથી આવડતું તેની ચર્ચા કરવાને બદલે નેતાજીઓને લીલી પેનથી સહી કરવાના અભરખા છે : ખેતરોમાં પાક નિષ્ફળ જઈ રહ્યો છે, પણ નેતાઓ જાહેર મંચ પરથી ઉમેદવારોને વાવનું ખેતર અડાણે આપવામાં મશગુલ છે
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં છેલ્લાં બે અઠવાડિયાથી રાજ્યભરના અનેક દિગ્ગજ નેતાઓ વાવ, સુઈગામ તેમજ ભાભર તાલુકાઓના ગામડા ખૂંદી રહ્યા છે. જે નેતાઓ પાંચ વર્ષમાં ક્યારેય ફરકતાં પણ નથી તે નેતાઓ આજે પરે ઘરે જઈ મત મેળવવાં ભાળસહજ કાકલૂદી કરતાં વાવ પેટા ચૂંટણીમાં નજરે પડી રહ્યાં છે. વાવ વિધાનસભાના ૩ લાખ ૧૦ હજાર મતદાતાઓ આગામી ત્રણ વર્ષ માટે પોતાનો ધારાસભ્ય નક્કી કરશે. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપનાં સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ
પટેલના ભાવિનો ફેસલો વાવ મત વિસ્તારની જનતા કરશે. ૧૩મી નવેમ્બરે થનાર મતદાન માટે મતદાતાઓને રીઝવવા ભાજપના પ્રદેશ અધ્યલ સી. આર. પાટીલથી માંડી મુખ્યમંત્રી સહિતનું કેબિનેટ મંડળ વાયનાં ગામડાઓ ખુંદી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસનાં ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી મુકુલ વાસનીક, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલથી માંડી ૧૦૦ થી વધુ પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો વાવમાં પંજાને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ ભેટ લઈ ગામે ગામે ધમાકેદાર બેટિંગ કરી આ ચૂંટણી જંગમાં ભાજપ તેમજ કોંગ્રેસ બંન્નેનું બ્લડપ્રેશર વધારી રહ્યા છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, વાવ વિધાનસભાની પેટાચુંટણી વિકાસને બદલે જાતિવાદ પર વિશેષ લડાઈ રહી
બેરોજગાર યુવાનોને એક તક મળતી નથી તેની ચર્ચા કરવાને બદલે નેતાઓ પોષણબાજીમાં વ્યસ્ત છે; વિકાસની રાજનીતિની સુક્રિયાણી વાતો કરનારા પણ મત મેળવવા આખી કેબિનેટ લઈ વાવના ગામડાઓ ખૂંદવા મજબૂર
વાવ મત વિસ્તારના પાયાનાં પ્રાણ પ્રશ્નો ભૂલાયાં…
વાવ મત વિસ્તારમાં વર્ષોથી સરહદી પંથકના ગામોની પ્રજાને પીવાના પાણીના એક એક ટીપાં માટે પણ રીતસરનો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બહેનો માથે બેડા ઉપાડી પાણી માટે ભટકતી જોવા મળી રહી છે. પરંતું ચૂંટણી સભા ગજવતા આ નેતાઓને આ બહેનોનું દર્દ દેખાતું નથી. વાવ મતફક્ષેત્રમાં અનેક યુવાનો બેરોજગાર છે. કોઈ ધંધા રોજગાર નથી છતાં સમાસોમાં મોટી મોટી ડંફાસો મારનાર નેતાઓને આ નજરે ચડતું નથી. સરહદી પંથકમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો સામાન્ય બની ગયો છે,ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી પણ નેતાજીઓને આ સમસ્યા દૂર કરવામાં રસ પડતો નથી. આ આખી પેટા ચૂંટણીમાં યુવાનો, મહિલાઓ, બેરોજગારો, વડીલો વગેરેના પ્રાણ પ્રશ્નનો ભૂલી બન્ને પક્ષના નેતાજીઓ ઉમેદવારોને જાતિ વર્ગમાં વિભાજીત કરી મતોની અપીલ કરવામાં
(જ રચ્યા પડયા છે. રાજકીય પંડિતોના મતે આ તંદુરસ્ત લોકશાહી નથી.
છે. વિકાસના કવા કામો થયા અને પક્ષ પાસે વિસ્તારનાં વિકાસ માટે કયા મુદ્દાઓ છે ? તે અતિ મહત્વનું હોવા છતાં આ ચૂંટણી સાબેર, સોરી, રાજપૂત જેવા જ્ઞાતિવાદી ફેક્ટરો સીમિત થઈ ચૂકી છે. આખી ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ જાતિવાદ પર જ વિશેષ ભાર આપી રહ્યા છે. જેને લીધે પાણી અને ખેતી માટે તરસતી વાવની જનતાનાં મૂળભૂત મુદાઓ આ ચૂંટણીમાં ગાયબ થઈ ગયા છે. ત્યારે ૧૧ મી તારીખે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે નેતાઓ કવા મુદ્દાઓ ઉઠાવે છે તે તરફ વાવ, સુઈગામ અને ભાભર તાલુકાની જનતાની ખાસ મીટ મંડાયેલી છે.
લિલીપેન, માઈકની નેતા, આયાતી ઉમેદવાર, બટોગે તો કટોગે જેવી વાહિયાત વાતો ચૂંટણી પ્રચારનો મુદ્દો બની…
વાવ વિધાનસભાની પેટટરી હવે ધીરે ધીરે તેન્દ અંતિમ બણમાં પઢવા લાગી છે. પરંતુ સમગ્ર ચૂંટલીમાં ભાજપ હોય કે કોંગ્રેસ મંતતાઓને પોતાનું વિઝન બતાવari red આરોપ પ્રતિ આક્ષેપની ગંદી રાજનીતિ કરવામાં જ બાત બન્યાં છે. આ ચૂંટરીમાં ગૃહ મંત્રી હર્ષ સંથીએ ગેનીબેનને માઈકની નેતા ગણાવી તો હોોરો તેને જાનિવલ સાથે જોડી લા નિવેદનને સમગ્ર ઠાકોર સમાવાનું માન ગણાવ્યું તો કોગ્રેસના એક નેતાએ અપેશ પ્રકોરનું નામ લીધા વિન્દ નિાન તાક્યું કે, એક ભાઈ લિલી વેન્ચી સઠી કરવાના આપરા સાથે સામાં પક્ષે ગયા પણ હજુ સુધી ત્યાં તેમનો કોઈ મેલ પડતો નથી. તો વળી ભાજપની એક સમામાં ચૌધરી સમાજના મતીનું ધ્રુવીકરણ અટકાવવા એક પૂર્વ સરખો તો તા સુધી કહી દીધુ કે, બરોગે તો કટોરો. આમ આ ચૂંટણીમાં વાવની જનતાની રસ્તા, પાણી, વજ,મકાન, રોજગાર જેવી પાવાની સમરવાસોની વાત કરવાને બદલે નેતાઓ એકબજ પર દોષારોપણ કરવામાં જ મશગુલ બની ચૂક્ય છે. ત્યારે ૧૩ મી તરીખે જનતા જવા જતિવાદી રાજનેતલોને પોતાનો અસલી પરો બણત્રથી તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
પોકળ રાજનીતિ અને જ્ઞાતિવાદને મુદ્દો બનાવી ચૂંટણી લડવામાં ભાજપ-કોંગ્રેસ બન્ને એક્સરખા સાબિત થયા : નેતાજીઓ ચૂંટણીનાં દસ દિવસમાં જેટલા ગામોમાં ફરે છે તેટલા ગામોમાં વર્ષમાં એકવાર પણ આંટો મારી લે તો પણ ચૂંટણી ટાણે ભટકવું નાં પડે: મતદાતાઓનો આક્રોશ