Search
Close this search box.
Search
Close this search box.

સસ્તામાં ઘર ખરીદવા માટે બેસ્ટ ડીલ! 3BHKની કિંમતમાં મળશે 7 બેડરૂમનું મકાન

પોતાના ઘરને લઈને દરેક લોકોનાં સપના અને તેની પ્રાથમિકતા હોય છે. કોઈ ભીડભાડવાળી જગ્યા પર રહેવા માંગે છે જ્યાં તેમને તમામ વસ્તુઓ નજીકમાં મળી રહે, જ્યારે બીજા એવા પણ લોકો છે, જેમને એવી જગ્યાએ રહેવાનું ગમે છે, જ્યાં શાંતિ અને સૂકુન મળી રહે. જો કે, તમારી પસંદગીનું ઘર મેળવવું હંમેશા સરળ નથી હોતું, ખાસ કરીને જ્યારે મકાનોની કિંમતો આસમાને હોય.

આજે અમે એવા લોકો માટે એક ખૂબસૂરત અને અફોર્ટેબલ લોકેશન વિશે બતાવી રહ્યા છીએ, જેમને સૂકુન પસંદ છે. જેઓ શાંતિપૂર્ણ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે તેમના માટે આ ડીલ ઉત્તમ છે. તેને 86 લાખ રૂપિયામાં આવું શાનદાર એકાંત ઘર મળી રહ્યું છે, જેની કલ્પના પણ ન કરી શકાય.

આ પણ વાંચો:
ચોંકાવનારું: ‘ગૂગલ મેપ’ ટ્રાફિક પોલીસ માટે પડકાર બન્યું, હેલ્મેટ ન પહેરનારા બાઇકર્સને આ રીતે કરી મદદ!

3BHK કિંમતમાં આલીશાન ઘર

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ સ્કોટલેન્ડના ઓર્કની આઈલેન્ડ પર એક શાનદાર ઘર વેચાઈ રહ્યું છે. આ ઘરમાં કુલ 7 રૂમ છે. આ ઉપરાંત, ત્યાં 2 હેલિપેડ પણ બનાવવામાં આવ્યા છે કારણ કે અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો હવાઈ માર્ગ છે. અહીં એક દીવાદાંડી છે પણ આ જગ્યાએ કોઈ રહેતું નથી. આ બે માળના મકાનમાં એક શેડ અને ટ્રેક્ટર શેડ પણ છે. આ પ્રોપર્ટી એલન પ્રોપર્ટીઝ દ્વારા લિસ્ટ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો તમે શાનદાર જીવન જીવવા માંગતા હોવ તો આ ઘર ખરીદી શકો છો.

બસ એક સમસ્યા છે…

આ પ્રોપર્ટની કિંમત પણ લગભગ 86 લાખ રૂપિયા છે, જે આઇલેન્ડની જગ્યા અને તેના હિસાબે બિલકુલ પણ વધારે નથી. હવે એ એક સમસ્યા વિશે વાત કરીએ જે પ્રોપર્ટી ખરીદવામાં ઊભી થવા જઈ રહી છે. હકીકતમાં, આ ઘરની સાથે બનેલા લાઇટહાઉસ પર ઘરના માલિકનો અધિકાર હોઈ શકે નહીં. નોર્ધન લાઇટ હાઉસ બોર્ડ પાસે આની સત્તા છે. આ સિવાય ઘર ખરીદનારને તેમાં રિપેરિંગનું કામ પણ કરવું પડશે, પરંતુ તે પછી શાંતિ અને એકાંતની શોધ કરનારા લોકો માટે તે પરફેક્ટ પ્રોપર્ટી બની જશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Bharat Niasmita
Author: Bharat Niasmita

Share this post:

વધુ સમાચાર છે...

marketmystique

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

India
+95°F
Low cloudiness
4 mph
38%
758 mmHg
11:00 AM
+95°F
12:00 PM
+97°F
1:00 PM
+97°F
2:00 PM
+97°F
3:00 PM
+97°F
4:00 PM
+95°F
5:00 PM
+81°F
6:00 PM
+81°F
7:00 PM
+79°F
8:00 PM
+79°F
9:00 PM
+77°F
10:00 PM
+77°F
11:00 PM
+75°F
12:00 AM
+75°F
1:00 AM
+75°F
2:00 AM
+73°F
3:00 AM
+73°F
4:00 AM
+73°F
5:00 AM
+73°F
6:00 AM
+75°F
7:00 AM
+79°F
8:00 AM
+82°F
9:00 AM
+86°F
10:00 AM
+90°F
11:00 AM
+93°F
12:00 PM
+95°F
1:00 PM
+97°F
2:00 PM
+97°F
3:00 PM
+97°F
4:00 PM
+95°F
5:00 PM
+93°F
6:00 PM
+90°F
7:00 PM
+88°F
8:00 PM
+86°F
9:00 PM
+84°F
10:00 PM
+82°F
11:00 PM
+81°F
Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल