- published by : Samrat Bauddh
- last updated:
હાલ ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ નીકળવાના બનાવ વધ્યા છે. રહેણાંકમાં સાપ દેખાતા લોકો તેને મારવાનો પ્રયાસ કરે છે અથવા તેને પકડવાનો પ્રયાસ કરે છે પણ તે કામ જોખમી સાબિત થઈ શકે છે. ચોમાસામાં સાપના દરમાં વરસાદી પાણી ઘૂસી જતા તે બહાર નીકળી આવતા હોય છે. જેમાં ઘણીવાર તે લોકોના ઘરમાં…